સર્વે / વિશ્વમાં ટ્રાફિકની સમસ્યા ધરાવતા શહેરોમાં ભારતનું આ શહેર નંબર-1

Mumbai Tops List Of Worlds Worst Traffic Jam In International Survey

ભારતની આર્થિક રાજધાની અને માયાનગરીની ઓળખ પામેલ મુંબઈ ફરી એકવાર નંબર વન પર પહોંચ્યું છે. જુદા જુદા ક્ષેત્રોમાં વિશ્વક્ષેત્રે પોતાની છબી ધરાવતા મુંબઈ શહેરમાં દેશનો નહીં પરંતુ દુનિયાનો સૌથી વધુ ટ્રાફિક છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ