મહામારી / મોટી રાહત : ફેબ્રુઆરીના અંતમાં આ મહાનગર થઈ જશે ટોટલ અનલોક, મેયરની જાહેરાત

Mumbai To Unlock By Feb End, Confirms Mayor Kishori Pednekar

ભારતમાં હવે કોરોનાના વળતા પાણી થયા છે. ત્રીજી લહેર નબળી પડતા હવે મહાનગરોને અનલોક કરવાની દિશામાં સરકાર એક્ટિવ થઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ