બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / mumbai police constable took cake for old lady in hospital to celebrate her birthday

માનવતાની સુવાસ / દવાખાનામાં દાખલ 83 વર્ષના બા ના બર્થ ડે પર પોલીસકર્મીએ જે કર્યો એ જોઈને આંખો ભીની થઈ જશે

Premal

Last Updated: 01:21 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયાની દુનિયામાં Mumbai Police પોતાના કૂલ અંદાજ માટે ઓળખાય છે. તે મીમ બનાવે છે અને લોકોની વચ્ચે રમૂજ પદ્ધતિથી પોતાનો સંદેશ આપે છે. પરંતુ હાલમાં મુંબઈ પોલીસના એક જવાન જયપ્રકાશ સૂર્યવંશીએ એવુ સારું કામ કર્યુ છે, જેને સાંભળીને તમારા મુખમાંથી તેના માટે દુઆ નિકળશે.

  • મુંબઈ પોલીસનું માનવતાવાદી વલણ સામે આવ્યું
  • પોલીસકર્મી વૃદ્ધ મહિલા માટે કેક લઇને હોસ્પિટલ ગયા
  • પોલીસકર્મીની માનવતા જોઈને લોકોએ પોલીસના વખાણ કર્યા

ટ્વિટર પર શેર કરી ફોટો

જયપ્રકાશ સૂર્યવંશી બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે, તે હોસ્પિટલમાં દાખલ થયેલા એક 83 વર્ષીય વૃદ્ધ મહિલા માટે બર્થ-ડે પર કેક લઇને પહોંચ્યા. મુંબઈ પોલીસના ટ્વિટર પેજ પર આ ફોટો શેર કરવામાં આવી છે. જેમાં વૃદ્ધ મહિલા હોસ્પિટલના બેડ પર સૂઇ રહી છે અને પોલીસકર્મી જયપ્રકાશ તેની સામે કેક રાખી રહ્યાં છે. આ વૃદ્ધ મહિલાનું નામ Martina Pereira છે. તેનુ રસોડુ ભીનુ હતુ. જેના કારણે પગ લપસી જવાના કારણે પડી ગયા હતા. તે 8 કલાક સુધી આ રીતે રહ્યાં. તે ખૂબ કમજોર હતા. મદદ માટે તેઓ કોઈને બોલાવી શકતા ન હતા. જ્યારે સિક્યોરિટી ગાર્ડ તેના માટે જમવાનુ લઇને આવ્યો તો તેને થોડી ગડબડ લાગી. પછી તેણે પાડોશીઓને સમગ્ર વાતથી વાંકેફ કર્યા. પોલીસે દરવાજો ખોલ્યો તો વૃદ્ધ મહિલા અંદર પડી હતી. 

પોલીસ વૃદ્ધ મહિલાને તાત્કાલિક લઇ ગઇ હોસ્પિટલ 

આ મહિલાની તબિયત ખૂબ ખરાબ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવી. માર્ટિનાની મદદ કરવા આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર Pallavi Kulkarni ત્યાં પહોંચી હતી. ત્યારબાદ જ્યારે પોલીસને ખબર પડી કે તેમનો બર્થ ડે છે તો જયપ્રકાશ જાતે તેમના માટે કેક લઇ હોસ્પિટલ ગયા હતા. લોકોને જ્યારે મુંબઈ પોલીસના માનવતાવાદી વલણ અંગે જાણકારી મળી તો તેમણે ટ્વિટ કરી પોલીસના વખાણ કરવાનું શરૂ કર્યુ. લોકોએ વૃદ્ધ મહિલા જલ્દી સાજી થાય તેવી પ્રાર્થના પણ કરી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ