PHOTOS / ભારે વરસાદને લીધે 9 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ, તો મુંબઈની હાલાકીની કહાની આ તસ્વીરોમાં કેદ

mumbai heavy rain life disturb forecast ndrf rescue central rail line waterlogged street

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વરસાદને કારણે સ્થિતિ વણસી છે. બુધવારે ભારે વરસાદને કારણે શહેરમાં અનેક ભાગોમાં પાણી ભરાયા છે. ત્યાં વાહનવ્યવહાર ઠબ થઈ ગયો છે. લોકો જ્યાના ત્યાં ફસાયા છે. ફક્ત 12 કલાકમાં કોલાબા વિસ્તારમાં એટલો વરસાદ પડ્યો છે જે છેલ્લા 46 વર્ષમાં નહોતો પડ્યો. ગુરુવારે મુંબઈમાં ભારે વરસાદને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે પવન ફુંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આજે પણ મુંબઈમાં ભારે વરસાદ થઈ શકે છે. સરકારે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ