બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મુંબઈ / mumbai cruise case bitcoin connection found in drugs case 16 arrested so far

ડ્રગ્સ કેસ / મુંબઈ ક્રુઝ મામલો : ડ્રગ્સ કેસમાં મળ્યું બિટકોઈન કનેક્શન, અત્યાર સુધી 16 આરોપીની ધરપકડ

Dharmishtha

Last Updated: 09:11 AM, 7 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ક્રુઝ મામલામાં અત્યાર સુધી 16 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ કેસમાં બિટકોઈન કનેક્શન સામે આવ્યું છે.

  • ડ્રગ્સ મામલામાં 16 લોકોની ધરપકડ થઈ ચૂકી
  • ડ્રગ્સ મામલામાં બિટકોઈન કનેક્શન સામે આવ્યું છે
  • ફક્ત ચેટના આધાર પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા

ડ્રગ્સ મામલામાં 16 લોકોની ધરપકડ થઈ ચૂકી

મુંબઈ ક્રુઝ મામલામાં અત્યાર સુધી 16 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ વાતની જાણકારી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઈ નિર્દેશક સમીર વાનખેડેએ બુધવારે કરી છે.  સાથે તેમણે એમ પણ કહ્યું કે પાર્ટીમાં એનસીબીએ 2 ઓક્ટોબરે કાર્યવાહી કરી હતી. જે બાદ સ્થળ પરથી અધિકારીઓએ ડ્રગ્સ જપ્ત કર્યા હતા. બોલીવુડના શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની પણ એનસીબીએ ધરપકડ કરી હતી.

ડ્રગ્સ મામલામાં બિટકોઈન કનેક્શન સામે આવ્યું છે

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાનુંસાર પત્રકારો સાથેની વાતચીતમાં વાનખેડેએ કહ્યું, મામલામાં કુલ 16 ની ધરપકડ થઈ છે. કેટલીક કડીઓ બિટકોઈનખી મળી છે. પરંતુ તેને હાલ શેર ન કરી શકાય. આ તપાસમાં વિધ્ન  નાંખશે. બુધવારે મુંબઈની કોર્ટે ક્રુજ પર ડ્રગ્સ મામલામાં ધરપકડ થયેલા 4 વધુ લોકોને 14 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

તમામની 3 ઓક્ટોબરે ધરપકડ કરાઈ હતી

સોમવારે આર્યન ખાન, અરબાઝ સેઠ મર્ચન્ટ, મુનમુન ધામનચા, વિક્રાંત ચોકર, ઈશ્મીત સિંહ, નુપુર સારિકા, ગોમિત ચોપડા અને મોહક જયસવાલને મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીંથી તમામને 7 ઓક્ટોબર માટે એનસીબીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. વાનખેડે અનુસાર ડ્રગ્સ મામલામાં પૂછપરછ માટે 8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તમામની 3 ઓક્ટોબરે ધરપકડ કરાઈ હતી.

ફક્ત ચેટના આધાર પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા

આર્યન ખાન તરફથી કોર્ટમાં રજૂ થયેલા વકીલ સતીશ માનશિંદે કહ્યુ હતું આરોપ નંબર-1 આર્યન ખાનને ક્રુઝ પાર્ટી માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જો કે તેમની પાસે બોર્ડિંગ પાસે નહોંતો. તેમની પાસે કોઈ સીટ કે કેબિન નહોંતી અથવા બીજી વાત જબ્તી અનુસાર તેમની પાસે કંઈજ નહોંતુ મળ્યું. તેમને ફક્ત ચેટના આધાર પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ