પરંપરા / ગિનિઝ બુકમાં નામ ધરાવે છે ગુજરાતનું આ હનુમાનજીનું અદ્ભૂત મંદિર, 50 વર્ષથી ચાલી આવે છે ખાસ પરંપરા

mukhye dharmik sthal famous bal hanuman temple of jamnagar gujarat

ગુજરાત રાજ્યના જામનગરમાં રણમલ ઝીલના દક્ષિણ પૂર્વમાં હનુમાનજીનું એક ખાસ ચમત્કારિક મંદિર છે. આ મંદિરને સંકીર્તન મંદિરના નામે પણ ઓળખાય છે. તેની સ્થાપના 1540માં થઈ હતી. આ મંદિરની ખાસિયત તેનું પ્રાચીન હોવું જ નથી પણ આજે પણ આ મંદિર ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનો ભાગ હોવાથી પણ ઓળખાય છે. અહીં રામધૂનની ખાસ પંરપરા પણ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ