બિઝનેસ / મુકેશ અંબાણી ખરીદશે આ ચોકલેટ કંપની! Reliance સાથે નામ જોડતા શેર ખરીદવા માટે રોકાણકારોની પડાપડી

Mukesh Ambani will buy this chocolate company! Investors scramble to buy shares linking name with Reliance

સમાચાર આવી રહ્યા છે કે રિલાયન્સ રિટેલ આ ચોકલેટ કંપનીનો 51 ટકા એટલે કે બહુમતી હિસ્સો ખરીદવા જઈ રહી છે અને આ સમાચારથી કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ