VIRAL / ઇશા અંબાણીએ 28મી બર્થડે પર આપી શાનદાર પાર્ટી, કરિશ્મા કપૂરે શૅર કરી ફોટો

Mukesh Ambani Daughter Isha Ambani Celebrate Her 28th Birthday

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણીઅ તાજેતરમાં જ પોતાનો 28મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. ઇશાના બર્થ ડે પર શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઇશાના બર્થ ડે સેલિબ્રેશનની કેટલીક ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ