વિવાદ / મહારાજા સયાજીરાવ ગાયકવાડના સપનાની બે સંસ્થા MSU અને BCA આ કારણે આવી ગઈ સામસામે

MS university baroda cricket association Controversy vadodara

બરોડા ક્રિકેટ એસોસિએશન(BCA)માં એમ.એસ. યુનિવર્સિટી(MSU)નું પ્રતિનિધિત્વ અટકાવવા પ્રયાસ થઇ રહ્યા હોવાનું સિન્ડિકેટ મેમ્બર મયંક પટેલ દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. એમ.એસ.યુનિવર્સિટી અને BCA આ મામલે સામસામે આવી ગયા છે. આ બન્ને સંસ્થાઓ બદલાતા નિયમના કારણે સામસામે આવી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ