VIDEO / લંડનની ગલીઓમાં ધોની સાથે સેલ્ફી પડાવવા પડાપડી, માહીનો હાથ પકડીને બોડીગાર્ડે રીતસર દોટ મૂકી

ms dhoni fans selfie hungry in london video viral mahendra singh dhoni

મહેન્દ્ર સિંહ ધોની લગભગ બે અઠવાડિયાથી લંડનમાં છે. માહી પોતાના પરિવારની સાથે લંડન પહોંચ્યો અને એટલું જ નહીં, તેમણે મેરેજ એનિવર્સરી અને પોતાનો 41મો જન્મ દિવસ પણ મનાવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ