બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / MPHW Male Exam Result Declared, 1, 866 Candidates Selected, Check Result in One Click

BIG BREAKING / MPHW પુરુષની પરીક્ષાનું પરિણામ જાહેર, 1, 866 ઉમેદવારોનું થયું સિલેક્શન, એક ક્લિકમાં જાણો રિઝલ્ટ

Vishal Khamar

Last Updated: 05:58 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જ લેવાયેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરૂષની પરીક્ષાનું આખરી પરિણામ આજે જાહેર કર્યું છે. ત્યારે પરિણામ જાહેર થતા ઉમેદવારોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે વધુ એક ભરતીનુ પરીણામ જાહેર કર્યુ
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરુષની પરીક્ષાનુ આખરી પરિણામ જાહેર કર્યુ
  • પસંદ થયેલા 1866 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 2011 માં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરૂષની પરીક્ષાની જાહેરાત કરાઈ હતી. તાજેતરમાં જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. ભરતી બોર્ડ દ્વારા પરીક્ષામાં પસંદ થયેલા 1866 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.  પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવતા ઉમેદવારોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.

અહી ક્લીક કરી જુઓ પરિણામ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ