વાયરલ વિવાદ / બનાસકાંઠાના કથિત આપત્તિજનક વાયરલ ફોટાનો મામલો, સાંસદ પરબત પટેલનું નિવેદન 'વાયરલ ફોટોગ્રાફ એડિટ કરાયા છે'

MP Parbat Patel's big statement on Banaskantha viral photo issue

બનાસકાંઠાના સ્થાનિક વ્યક્તિએ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી, જે બાદ ફોટો વાયરલ થતાં સાંસદ પરબત પટેલે સ્પષ્ટતા કરી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ