Viral / કર્મચારીઓ દ્વારા સફાઇ ન કરવામાં આવતાં નાળામાં ઉતર્યાં મધ્ય પ્રદેશના મંત્રી, જુઓ Video

MP minister cleans clogged drain, 3 civic staffers suspended video Viral

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મંત્રી પ્રદ્યુમનસિંહ તોમર પોતે સફાઈ કરતા નજરે પડ્યા. ગ્વાલિયરના બિરલા નગરમાં નિગમના કર્મચારીઓએ સફાઈ ન કરતાં નાળામાં પાણી ભરાઈ ગયું હતું. જેથી મંત્રી પ્રદ્યુમનસિંહ તોમર પોતે નાળામાં ઉતર્યા હતા. તેઓએ પાવડાથી સફાઈ કરીને નાળું સાફ કર્યું. જે મામલે બાદમાં નિગમ કમિશનરે 3 અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ