મહત્વનો નિર્ણય / કોરોનાકાળમાં દેશના આ રાજ્યમાં 8મા ધોરણ સુધીની સ્કૂલોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો લેવાયો નિર્ણય

MP Govt decidet to close school for class 1 to 8 students

કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને મધ્યપ્રદેશ સરકારે સ્કૂલોને લઇને મોટો નિર્ણય લીધો છે. મધ્ય પ્રદેશ સરકારે નિર્ણય લીધો છે કે હવે ધોરણ 1 થી લઇને 8મી સુધીના કલાસ 31 માર્ચ-2021 સુધી ખોલવામાં આવશે નહીં. કોરોનાના કારણે સ્કૂલોને લઇને મધ્ય પ્રદેશ સરકારની નવી ગાઇડલાઇન મુજબ હવે પ્રદેશમાં નવા શૈક્ષણિક સત્ર 01 એપ્રિલ 2021થી શરુ થશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ