BIG BREAKING / બંગાળમાં ભાજપને મોટો ઝટકો: બાબૂલ સુપ્રિયો બાદ વધુ એક સાંસદે પાર્ટી છોડી, TMCમાં જોડાયા

MP Arjun Singh joins TMC in the presence of partys general secretary Abhishek Banerjee in Kolkata

બાબૂલ સુપ્રિયો બાદ બંગાળ ભાજપમાંથી વધું એક મોટો ઝટકો લાગ્યો છે. અહીં સાંસદ અર્જુન સિંહે પાર્ટી છોડી ટીએમસીમાં જોડાઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ