ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Mother's Day 2020 / પોતાના બોલ્ડ અને ફન લવિંગ અંદાજથી બોલિવૂડ મોમ્સની છબી બદવી નાખી આ અભિનેત્રીઓએ, દર્શકોનો મળ્યો ભરપૂર પ્રેમ

Mothers day 2020 special Bollywood popular fun loving mother

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને શશિ કપૂર સ્ટારર 1975માં આવેલી ફિલ્મ 'દિવાર'નો ફેમસ ડાયલોગ ' મેરે પાસ મા હે' તમને યાદ જ હશે. ભલે લોકો દિવાર ફિલ્મને ભૂલી જાય પરંતુ તેનો આ ડાયલોગ આજે પણ લોકોને યાદ છે. આમ તો માના સન્માનમાં રોજ સેલિબ્રેશન કરવામાં આવે તો પણ ઓછું છે. પરંતુ કોઈ ખાસ દિવસ તેમને સ્પેશિયલ હોવાનો એહસાસ કરાવવો જોઈએ. જેથી આજે એટલે કે 10 મેના દિવસે મધર્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે. આ નિમિત્તે અમે તમને બોલિવૂડની એવી મોમ્સ વિશે જણાવીશું, જેમણે ઈમોશનલ રોલથી નહીં પણ પોતાના અલગ અને ફન લવિંગ અંદાજથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ