આફત / જાપાનમાં વાવાઝોડાનો કહેર યથાવત, 73 લાખ લોકોને મોકલાયા સલામત સ્થળે

Most Powerful Typhoon In Japan

જાપાનમાં 60 વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડું ફૂંકાયું છે. હેજિબીસ વાવાઝોડું 216 કિમીની ઝડપે ટોકિયો તરફ આગળ વધી રહ્યું છે. તે 24 કલાકમાં પ્રશાંત સમુદ્ર કાંઠે ત્રાટકવાની સંભાવના છે. તે પહેલાં કાંઠાના વિસ્તારોમાં 180 કિમી ઝડપે પવન ફૂંકાતા ઘણા ઘરોને નુકસાન થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ