દુર્ઘટના / રામ રાખે તેને કોણ ચાખે? પ્લેન ક્રેશની અડધી જ સેકન્ડ પહેલા પેરાશૂટથી નિકળી ગયો પાયલટ, શ્વાસ અદ્ધર કરી દેશે આ VIDEO

most horrifying video of the plane crash pilot eject out just a second ago and plane

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તમે પાયલોટને વિમાનમાંથી બહાર કૂદતા જોઇ શકો છો. તેની ટાઈમિંગ એટલી પાક્કી હોય છે કે જો તેમાં એક સેકન્ડ વધુ થાત તો તેનો જીવ જતો રહ્યો હોત. વીડિયો જોઈને તમારી આંખો ચાર થઇ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ