Coronavirus / અમેરિકામાં 24 કલાકમાં 6 હજારથી વધારે મોત, ટ્રમ્પ નવી ગાઈડલાઈન જાહેર કરશે પણ નિર્ણય રાજ્યપાલો પર છોડશે

More than 6,000 deaths in America in 24 hours, Trump will announce new guideline

અમેરિકામાં સ્થિતિ અત્યંત ખરાબ છે. અમેરિકમાં24 કલાકમાં 6087 મોત થયા છે તો 33 796 કેસ નોંધાયા છે. આ અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક મોંતનો સૌથી મોટો આંકડો છે છતાં ટ્રમ્પ કહે છે કે દેશમાં સંક્રમણની સંખ્યામાં ઘટાડો થવાની આશા છે. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે કડક ગાઈડલાઈન જાહેર કરવાની જરુરીયાત ગણાવી છે. વ્હાઈટ હાઉસની કોરોના વાયરસ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. ડેબોરાહ બ્રિક્સનું કહેવું છે કે છેલ્લા 5-6 દિવસમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હોવાનો દાવો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ