અમદાવાદ / IPLની મેચ પર રમાતા કરોડોના સટ્ટા પર સકંજો, ખેલીથી બુકી સુધીની ચેઈન તોડવા પોલીસ એક્ટિવ, 100થી વધુ સટોડિયા જેલભેગા

More than 100 people in jail for gambling in Ahmedabad

ક્રાઇમ બ્રાંચે પાલડી વિસ્તારમાં ત્રાટકીને IPLની મેચ પર સટ્ટો રમાતા બે ખેલીને ઝડપી પાડ્યા હતા. આકરી પૂછપરછમાં છ કુખ્યાત બુકીનાં નામ ખૂલ્યાં છે, જોકે, મેચ દરમિયાન પણ દરોડાની કાર્યવાહી જારી રહેશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ