ટેકનોલોજી / વધુ લાંબી રેંજ અને પાવરફુલ બેટરી સાથે આ કંપનીએ લોન્ચ કર્યું ઇલેક્ટ્રિક સ્કુટર, જાણો કિંમત અને ફીચર્સ

more powerful and more range 3rd gen 450X ather electric scooter launch

કંપનીએ Ather 450 Plus લોન્ચ મોડેલ લોન્ચ કર્યું. આ સ્કૂટરને 1.17 લાખ રૂપિયાની કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં ઘણા પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ