અલર્ટ / મોરબીની મચ્છુ નદી બે કાંઠે, તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા લાઉડ સ્પીકર પર આપવામાં આવી સૂચના

morbi machhu river new water people alert

ગુજરાતમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યમાં નદી-નાળા સહિત ડેમમાં નવા નીરની આવક જોવા મળી છે. ત્યારે સૌરાષ્ટ્રના મોરબીમાં હાલ અવરિત વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. મચ્છુ-ડેમના 14 દરવાજા ખોલવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા લાઉડ સ્પીકર પર નદીના પટમાં અવરજવર ન કરવા સુચના આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ