બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Moraribapu's help of 21 thousand dollars to the victims in Texas school shooting news

BIG NEWS / USA ગોળીબારના પીડિતોને મોરારીબાપુની 21 હજાર ડોલરની સહાય, ટેક્સાસમાં 19 બાળકો-2 શિક્ષકોના થયા હતા મોત

Dhruv

Last Updated: 01:47 PM, 27 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ટેક્સાસની શાળામાં થયેલા ગોળીબાર મામલે પ્રત્યેક મૃતકના પરિવારજનોને 1000 ડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે.

  • અમેરિકાના ટેક્સાસની શાળામાં ગોળીબાર મામલે મોરારિબાપુની સંવેદના
  • પ્રત્યેક મૃતકના પરિજનોને 1000 ડોલરની સહાય જાહેર કરી
  • મોરારી બાપુ દ્વારા કુલ 21 હજાર ડોલરની સહાય મોકલાઈ 

અમેરિકાના ટેક્સાસની શાળામાં થયેલા ગોળીબાર મામલે મૃત બાળકો માટે કથાકાર મોરારિ બાપુએ સંવેદના દર્શાવી છે. મોરારિ બાપુએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને 1000 ડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે. મોરારી બાપુ દ્વારા કુલ 21 હજાર ડોલરની સહાય મોકલવામાં આવી.

અમેરિકાના ટેક્સાસની સ્કૂલમાં હુમલાખોરોએ બાળકોને નિશાન બનાવ્યા

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ટેક્સાસની શાળામાં થયેલા ગોળીબારમાં 19 બાળક અને 2 શિક્ષકો મૃત્યુ પામ્યા હતાં. આ હુમલાને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને દેશને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ આ ઘટનાને હત્યાકાંડ ગણાવ્યો હતો.

રાષ્ટ્રપતિ બાયડને  તમામ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી

રાષ્ટ્રપતિ બાયડને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ બન્યા બાદ હું ક્યારેય આવું સંબોધન કરવા માંગતો ન હતો. તેમણે એ તમામ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી જેમના બાળકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે. આ સિવાય બાયડને  છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકન શાળાઓ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આપણે આ ઘટનાને એમ જ ન ભૂલી શકીએ - બાયડન

રાષ્ટ્રપતિ બાયડને કહ્યું હતું કે, હું આ બધું જોઈને થાકી ગયો છું. હું તમામ માતા-પિતા અને લોકોને અપીલ કરવા માંગુ છું કે આ સમય કંઈક કરવાનો છે. અમે તેને ભૂલી શકતા નથી. આ માટે આપણે થોડું વધારે કરવું પડશે. આ દર્દને એક્શનમાં ફેરવવાનો સમય છે.  આ પ્રસંગે બાયડને  કહ્યું કે બંદૂકનું બજાર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.એક રાષ્ટ્ર તરીકે, આપણે ભગવાનના નામે પૂછવું પડશે કે આપણે બંદૂકની લોબી સામે ક્યારે ઊભા રહીશું અને આપણે શું કરવાની જરૂર છે? અને આપણે શું કરવાની જરૂર છે? માતાપિતા તેમના બાળકોને ફરી ક્યારેય જોઈ શકશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ