બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / moradabad train accident bua gave her life to save her nephew

આ કિસ્સો રડાવી દેશે / ફૂલ સ્પીડમાં આવતી ટ્રેન સામે ફસાયો બાળક, જીવ બચાવવા ઉપર જ સૂઈ ગઈ ફોઇ, શરીરનાં થઈ ગયા ટુકડા

Premal

Last Updated: 04:06 PM, 12 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેન દુર્ઘટનામાં મરનારા લોકોના સમાચાર અવાર-નવાર આવતા હોય છે. જેમાંથી અમુક સમાચાર એવા હોય છે જે તમને લાગણીશીલ કરે છે અને લાંબા સમય સુધી તમારા મગજમાં રહે છે.

  • ટ્રેન દુર્ઘટનામાં એક યુવતીએ 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો
  • ફોઈએ ભત્રીજાને બચાવવા માટે ટ્રેનના પાટામાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો
  • આખરે કોઈ માર્ગ ના જડતા ફોઈ ભત્રીજાની ઉપર સૂઈ ગઈ

ફોઈના શરીરના થયા 4 ટુકડા

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક આવી ઘટના સામે આવી છે. જેનાથી તમને રડવુ આવશે. ટ્રેન દુર્ઘટનામાં એક યુવતીએ પોતાનો જીવ આપીને 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો છે. જે તેનો ભત્રીજો હતો. આ દુર્ઘટના ફોઈ-ભત્રીજાના પ્રેમની મિસાલની જેમ છે. મુરાદાબાદમાં 3 વર્ષનો બાળક રેલવે લાઈનમાં ફસાઈ ગયો હતો તે સમયે સામેથી તિવ્ર ગતિમાં ટ્રેન આવી રહી હતી. 20 વર્ષની ફોઈએ ભત્રીજાને બચાવવા માટે ટ્રેનના પાટામાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે નિષ્ફળ રહી. આખરે ભત્રીજાને બચાવવાનો કોઈ માર્ગ ના દેખાતા ફોઈ ભત્રીજા પર સૂઈ ગઇ. થોડી સેકન્ડમાં ફોઈ-ભત્રીજાની ઉપરથી ટ્રેન પસાર થઇ ગઇ અને ફોઈના શરીરના 4 ટુકડા થઇ ગયા. જોકે, દુર્ઘટનામાં ભલે ફોઈના શરીરના ટુકડા થયા હોય. પરંતુ ભત્રીજાનો જીવ બચી ગયો.

પરિવારને આઘાત લાગ્યો

મીડિયા રિપોર્ટસ મુજબ, 20 વર્ષની શશિબાલા મુરાદાબાદના કુંદરકી પોલીસ સ્ટેશન વિસ્તારના હુસૈનપુર ગામમાં રહેતી હતી અને લગ્નમાં જવા માટે નિકળી હતી. લગ્નની વિધી પૂર્ણ થયા બાદ જ્યારે દરેક લોકો પાછા આવી રહ્યાં હતા ત્યારે પુલ પર રેલવે ટ્રેકમાં 3 વર્ષના બાળક આરવનો પગ ફસાઈ ગયો અને સામેથી ટ્રેન આવી ગઇ. બાળકને બચાવવા માટે શશિકાલે એટલો ખતરનાક નિર્ણય લીધો અને પોતાનો જીવ આપી ભત્રીજાનો જીવ બચાવ્યો. દુર્ઘટના ઘટ્યા બાદ આખો પરિવાર શોકમાં છે અને લગ્નવાળા ઘરમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનામાં ભત્રીજો આરવ થોડો ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ