હવામાન / ગુજરાત માટે આનંદના સમાચાર, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

Monsoon rainfall forecast Gujarat rajkot somnath junagadh jamnagar

હવામાન વિભાગે ગુજરાત માટે આનંદના સમાચાર આપ્યાં છે. ગયા દિવસોમાં આવેલાં સાયક્લોન ‘વાયુ’ વાવાઝોડાથી ચોમાસું મોડું પડશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ હવે હવામાન વિભાગે ગુજરાતમા વિધિવત ચોમાસાનો શરુઆત થઇ ગઇ છે તેવી જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ