હવામાન વિભાગ / દેશના આ રાજ્યોમાં સમય કરતાં વહેલું પહોંચ્યું ચોમાસું, આસામમાં ભારે વરસાદથી પૂર

Monsoon arives ahed of time floods assam

બંગાળની ખાડીમાં ઉદ્દભવી રહેલ હવાના દબાણને લઇને ઓડિશામાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઓડિશામાં ભારે વરસાદની ચેતાવણી આપી છે. જ્યારે બીજી તરફ દેશના ઘણા ભાગોમાં વરસાદના કારણે તાપમાનનો પારો નીચે ગગડી ગયેલો જોવા મળી રહ્યો છે. કેટલાંક ભાગમાં ચોમાસું બેસી ગયું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x