વરસાદ / ગુજરાતના દરિયે કરંટ: હજુ બે દિવસ મેઘરાજા કરશે ધુઆંધાર બેટીંગ, સૌરાષ્ટ્ર જળબંબોળ

monsoon 2020 rain in Gujarat weather forecast for 6to 9th august

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જો કે હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 2 દિવસ હજુ ગુજરાત માથે મેઘમહેર ચાલુ રહેશે. હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નુકસાન થયા હોવાના સમાચાર પણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ