ચોમાસું / આવનારા બે દિવસ મેઘાની ધુંઆધાર બેટીંગની આગાહી: દરિયો ગાંડોતૂર, માછીમારોને વોર્નિંગ, આ જિલ્લા જળબંબોળ

monsoon 2020 rain in Gujarat weather forecast 23 and 24 august 2020

ગુજરાતમાં આવનારા બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દરિયે કરંટ જોવા મળ્યો છે એટલું જ નહીં પરંતુ માછીમારોને દરિયો ન ખેડવા માટે વોર્નિંગ આપી દેેવાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ