VIDEO / મેઘ મહેર: ગુજરાતમાં હજુ બે દિવસ પડશે વરસાદ, 15મી જૂને ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

monsoon 2020 rain in Gujarat weather forecast 15th june 2020

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરાઇ છે. 14 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટમાં વરસાદની આગાહી કરાઇ છે. આ ઉપરાંત સુરત, નવસારી, ડાંગ, ભરૂચ, વલસાડ, તાપીમાં વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ