વરસાદ / ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં થઈ વરસાદની રેલમ છેલ ક્યાં બાકી જાણો

monsoon 2020 rain in Gujarat last 24 hours rain data

ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 158 તાલુકા જળબંબોળ થયા છે અને હજુ પણ મેઘાની મહેરબાની યથાવત છે. આવો જાણીએ ક્યાં થયો કેટલો વરસાદ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ