આગાહી / ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા: જયંત સરકાર

monsoon 2020 rain in Gujarat heavy rainfall weather forecast jayant sarkar

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે નિવેદન આપ્યુ છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ