Saturday, October 19, 2019

આસ્થા / ગુજરાતમાં અહીં નરેન્દ્ર મોદીનું છે મંદિર, જાણો કેમ પૂજે છે લોકો? બસ આટલી છે જરૂર

Modi's temple here in Gujarat

મોટાભાગે દેવી દેવતાઓના મંદિરો બાંધીને લોકો પૂજા અર્ચના કરતા હોય છે પણ આજની વિષમ રાજનૈતિક પરિસ્થિતિમાં કોઈ રાજનેતાનું મંદિર બાંધ્યું હોય એ વાત કદાચ માનવામાં ન આવે પણ મોરબી જિલ્લાના વાંકાનેરના ભોજપરા વિસ્તારમાં આ વાત સાચી ઠરી છે. તો કોણે બનાવ્યું છે મોદીજીનું મંદિર અને કેમ છે તેમને મોદી પ્રત્ત્યે ભગવાના જેવી અતૂટ શ્રદ્ધા જોઈએ આ વિશેષ અહેવાલમાં  

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ