બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / બિઝનેસ / modi govt will soon bring law for work from home working hours to be fixed money for additional expenses know more

ફાયદાની વાત / વર્ક ફ્રોમ હોમને લઈને સૌથી મોટા ગુડ ન્યૂઝ! મળશે વધારાના રૂપિયા, જાણો શું છે મોદી સરકારની તૈયારી

Arohi

Last Updated: 11:46 AM, 7 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં વર્ક ફ્રોમ હોમને લઈને અત્યાર સુધી કોઈ કાયદો નથી. સરકાર નવો કાયદો બનાવવાનો વિચાર કરી રહી છે.

  • વર્ક ફ્રોમ હોમ માટે આવશે નિયમો 
  • મોદી સરકાર કરવા જઈ રહી છે તૈયારીઓ 
  • જાણો શું થશે ફાયદો 

જો તમે વર્ક ફ્રોમ હોમ (Work From Home) કરી રહ્યા છો અને તમને લાગે છે કે ઓફિસ વાળા તમારી પાસે પહેલા કરતા વધારે કામ કરાવી રહ્યા છે અથવા વધારે પ્રેશર કરી રહ્યા છો તો તેના માટે ખુશખબરી છે. ભારત સરકાર ટૂંક સમયમાં વર્ક ફ્રોમ હોમને લઈને કાયદો (Law For Work From Home) બનાવી શકે છે. જેમાં જણાવવામાં આવશે કે કંપનીની પોતાના કર્મચારીઓના પ્રતિ શું જવાબદારો હશે જ્યારે તે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હોય. 

વર્ક ફ્રોમ હોમ માટે નક્કી થશે ફ્રેમવર્ક 
એક રિપોર્ટ અનુસાર ઘણી કંપનીઓ કોવિડ-19ના પ્રકોપથી બચતા હજુ પણ પોતાના કર્મચારીઓ પાસે વર્ક ફ્રોમ હોમ કરાવી રહી છે. તેના માટે કોઈ નક્કી ફ્રેમવર્ક નથી. મોટાભાગે ઘણા કર્મચારીઓ આરોપ લગાવે છે કે તેમને ઓફિસમાં વધારે કામ કરાવવામાં આવે છે પરંતુ એવો કોઈ કાયદો નથી જેની મદદથી તે ઓફિસવાળોના શોષણનો વિરોધ કરી શકે. 

કાયદામાં કેટલી વસ્તુઓને લઈને હશે નિયમો? 
માનવામાં આવે છે કે વર્ક ફ્રોમ હોમના કાયદામાં કામ કરવાના કલાક નક્કી કરવામાં આવી શકે છે. તે ઉપરાંત વર્ક ફ્રોમ હોમ વખતે થનાર વિજળી અને ઈન્ટરનેટ જેવા ખર્ચ માટે કંપની પોતાના પૈસા આપે, આ પણ કાયદામાં નક્કી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું કે વર્ક ફ્રોમ હોમના નિયમ નક્કી કરવામાં આવશે, જેના માટે સરકાર ટૂંક સમયમાં એક્શન લઈ શકે છે. 

વર્ક ફ્રોમ હોમ માટે બનશે વ્યાપક સ્ટ્રક્ચર 
અધિકારીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર હવે પોતાના ક્ષેત્રોને લઈને એક વ્યાપક ઓપચારિક સ્ટ્રક્ચર બનાવવા માંગે છે. પોર્ટુગલમાં હાલમાં જ બનાવવામાં આવેલા કાયદાથી વર્ક ફ્રોમ હોમ કરી રહેલા કર્મચારીઓની વધારે સુરક્ષા મળી છે. પોર્ટુગલમાં શ્રમ નિયમોની એક રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ કાયદાથી કર્મચારીઓના શોષણને રોકવામાં મદદ મળી રહી છે. 

મહત્વનું છે કે કેન્દ્ર સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં એક સ્થાઈ આદેશના માધ્યમથી સર્વિસ સેક્ટર માટે વર્ક ફ્રોમ હોમને ઔપચારિક રૂપ આપ્યો હતો. જેનાથી કંપની અને કર્મચારીઓને કામના કલાકો અને અન્ય શરતો પર પારસ્પરિક રૂપથી ફેલાવવાની પરવાનગી મળી હતી. જોકે સરકારના આ પગલાને એક સંકેતના રૂપમાં જોવામાં આવ્યો હતો કારણ કે સર્વિસ સેક્ટર જેવા મોટા સ્ટ્રક્ચરમાં IT અને ITeS શામેલ છે.  પહેલાથી જ ખાસ પરિસ્થિતિઓમાં કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ કરવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ