ONGC Stake Sale / મોદી સરકારનો મોટો નિર્ણય: ONGCની 1.5 ટકા ભાગીદારી વેચી દેવાશે, જાણો કેટલાં હજાર કરોડ ભેગાં કરવાનો પ્લાન

modi government to sell 1 point 5 percent stake in ongc for rs 3000 crore

સરકાર આ અઠવાડિયે દેશની અગ્રણી ઓઇલ અને ગેસ ઉત્પાદક કંપની ઓએનજીસી (ONGC) નો 1.5 ટકા હિસ્સો આશરે અંદાજે રૂ. 3,000 કરોડમાં વેચશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ