યોજના / સરકારની આ સ્કીમમાં રોકાણ કરશો તો મળશે સસ્તું સોનું અને 2.5 ટકા વ્યાજ પણ, 10 જુલાઈ છેલ્લી તારીખ

modi government sovereign gold bond scheme opens cheap gold from market apply till 10 july

મોદી સરકારની સૉવરેન ગોલ્ડ યોજનામાં સોમવારે એટલે કે 6 જુલાઈથી 10 જુલાઈ સુધી અરજી કરી શકાય છે. સરકારના સૉવરેન ગોલ્ડ બોન્ડ (2020 21)નો ચોથો હપ્તો છે. જેમાં તમને ડિજિટલ બૉન્ડ સ્વરૂપે સોનામાં રોકાણ કરવાની તક મળશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ