બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Modi government gave good news to small traders they will get bank loans at just this percentage interest
Arohi
Last Updated: 02:02 PM, 1 February 2023
ADVERTISEMENT
નાણામંત્રીએ સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં દેશભરના લગભગ 6 કરોડ નાના વ્યાપારીઓને મોટી ભેટ આપવામાં આવી છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે દેશભરના એમએસએમઈને 2 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. નવી સ્કીમ હેઠળ આ લોન 1 ટકા ઓછા વ્યાજ પર મળે છે. બેંક સરળતાથી આ લોન આપે તેના માટે સરકાર ગેરેન્ટર બનશે.
ADVERTISEMENT
3 કરોડ સુધીના ટર્નઓવર સુધી ટેક્સ છૂટ
નાણા મંત્રીએ એમએસએમઈને મોટી રાહત આપતા જાહેરાત કરી છે કે જે એમએસએમઈનું વાર્ષિક ટર્નઓવર 3 કરોડ સુધી છે. તેમને ટેક્સ છૂટ આપવામાં આવશે. સાથે જ 75 લાખ કમાણી કરનાર પ્રોફેશનલને પણ ટેક્સ છૂટ આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.