કેબિનેટ વિસ્તરણ / OBC સમાજનો વધશે દબદબો, SC-ST ક્વૉટાથી પણ વધશે મંત્રીઓ, જાણો કેવી હશે PM મોદીની નવી ટીમ

 MODI CABINET EXAPNSION WITH OBC MINISTERS

પીએમ મોદીની નવી કેબિનેટમાં કુલ 43 નવા અને જૂના મંત્રીઓ શપથ લેવા જઈ રહ્યા છે. નવા ચહેરાઓની એન્ટ્રીની સાથે સાથે કેટલાક મંત્રીઓને પ્રમોશન આપવામાં આવી શકે છે. ખાસ વાત છે કે પીએમ મોદીની કેબિનેટમાં OBC સમાજનો દબદબો જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ