કોહિનૂર કેસ / ચિદમ્બરમ બાદ હવે રાજ ઠાકરેની 850 કરોડના કેસમાં EDની પૂછપરછ

MNS Chief  Raj Thakrey Inquiry by ED in Kohinoor Building Case

INX મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની બુધવારથી સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ બાદ આજે તેમની સીબીઆઈ કોર્ટમાં સુનાવણી થવાની છે ત્યારે અન્ય તરફ કોહિનૂર બિલ્ડિંગ કેસમાં મહારાષ્ટ્રના નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેની પણ ઈડી દ્વારા સવારે 11 વાગ્યાથી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ