GOOD NEWS / ભારતમાં થશે નોકરીઓનો વરસાદ: આ કંપનીઓ 2 લાખથી વધારે લોકોની ભરતી કરવાનો બનાવી રહી છે પ્લાન

mncs set to hire over 200000 employees in india

મોટા ભાગની કંપનીઓ વર્ક ફ્રોમ હોમ ખતમ કરીને કર્મચારીઓને ઓફિસે બોલાવાની યોજના બનાવી રહ્યા છે. જ્યારે અમુકે તો ઓફિસો ચાલું પણ કરી દીધી છે.એટલું જ નહીં, હવે તો કંપનીઓમાં પણ મહામારી બાદ હાયરિંગ પ્રોસેસમાં ઉછાળો આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ