બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MLAs including Chief Minister Bhupendra Patel voted

રાષ્ટ્રપતિ ચૂંટણી / રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યોએ કર્યું મતદાન

Priyakant

Last Updated: 04:33 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર વિધાનસભા ખાતે મતદાન કર્યું, કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પણ મતદાન કર્યું, ચૂંટણીમાં NDA તરફથી દ્રોપદી મુર્મૂ અને વિપક્ષના યશવંત સિન્હા મેદાનમાં

  • રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું 
  • કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુંમરનું નિવેદન BJP MLA-MP ક્રોસ વોટિંગ કરશે 
  • રાષ્ટ્રપતિ ચૂંટણી NDA તરફથી દ્રોપદી મુર્મૂ અને વિપક્ષના યશવંત સિન્હા મેદાનમાં 

દેશમાં 15માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થશે. આ ચૂંટણીમાં NDA તરફથી દ્રોપદી મુર્મૂ અને વિપક્ષના યશવંત સિન્હા મેદાનમાં છે. 21 જુલાઈએ મતગણતરી બાદ જાણ થશે કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પીએમ મોદીએ મતદાન કર્યું છે. આ સાથે ગુજરાતમાં થી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર વિધાનસભા ખાતે મતદાન કર્યું છે. આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પણ મતદાન કર્યું છે. 

ગાંધીનગરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન 

ગાંધીનગર વિધાનસભામાં આજે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું હતું. આ તરફ કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુમ્મરે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કર્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે, પહેલાં દેશ અને પછી પક્ષ. આ સાથે ચૂંટણીમાં યશવંત સિન્હાની જીત થશે તેવું પણ ઉમેર્યું હતું. તો ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો ક્રોસ વોટિંગ કરશે તેવું નિવેદન વિરજી ઠુમ્મરે આપ્યું છે. 

 

ચૂંટણીના એક દિવસ પહેલા રવિવારે યશવંત સિન્હાએ એક એવી અપીલ કરી દીધી કે ભાજપમાં ડર પૈદા થઇ ગયો. યશવંત સિન્હાએ સાંસદો-ધારાસભ્યોને કહ્યું કે પોતાના અંતરઆત્માનો અવાજ સાંભળો અને મને મત આપો. તેમણે ભાજપના મતદારોને કહ્યું કે હું ક્યારેક તમારી પાર્ટીનો હતો. જોકે, હવે તે પાર્ટી ખતમ થઇ ચૂકી છે અને સમગ્ર રીતે એક નેતાના નિયંત્રણમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ