Big Story / ધારાસભ્યો અને ડૉક્ટરોએ પ્રજાના પૈસે કર્યા તાગડધિન્ના, RTIમાં થયો આ ખુલાસો

MLA and doctors Medical bill Explanation in RTI

ગુજરાતના ધારાસભ્યો પ્રજાના પૈસે કેવી રીતે તાગડધિન્ના કરી રહ્યા છે તેનો એક આરટીઇમાં ખુલાસો થયો છે. ગુજરાતના ધારાસભ્યોની તબીબ સારવારનો 2012થી 2017 સુધીનો ખર્ચ સામે આવ્યો છે. એક આરટીઇમાં 40થી વધારે ધારાસભ્યોના મેડિકલ બિલની વિગત સામે આવી છે. જેમાં ધારાસભ્યો વૈભવી તબીબી સુવિધા લેઇ રહ્યાં હોવાનું સામે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ