રાજકારણ / બંગાળ બાદ હવે આ રાજ્યના પ્રવાસ પર ગૃહમંત્રી અમિત શાહ, જાણો શું છે ભાજપનો આખો પ્લાન

mk Alagiri Profile In Hindi Tamil Nadu Politician On The Radar Of Amit Shah

તામિલનાડુમાં રાજકારણ હવે ધીમે ધીમે પડખું ફરી રહ્યું છે અને ભાજપને તેમાં પોતાનો ફાયદો દેખાઈ રહ્યો છે. આવતા વર્ષે તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે અને એવામાં અમિત શાહ આજે ચેન્નઈ પહોંચ્યા છે જેને લઈને રાજ્યભરમાં રાજકારણ ગરમાયું છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ