ગૌરવ / ભારતની હરનાઝ સંધૂએ 21 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, જીત્યો મિસ યૂનિવર્સ 2021નો ખિતાબ

miss universe 2021 indian harnaaz sandhu created history won the title

હરનાઝ સંધુએ 80 દેશોના સ્પર્ધકોને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. સંઘુ પહેલા માત્ર બે ભારતીય કલાકારો સુષ્મિતા સેન( 1994) અને લારા દત્તા(2000)માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતી શકી છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ