પોર્નોગ્રાફી કેસ / 'કોલ્ડ્રીંક્સમાં નશીલા પદાર્થ ભેળવી મારો પોર્ન વીડિયો બનાવી લીધો', મિસ ઈન્ડિયા યુનિવર્સ બનેલી મૉડલનો આરોપ

Miss India Universe Pari Paswan's allegation on the production house

રાજકુન્દ્રા પોર્નોગ્રાફી કેસની ચર્ચા વચ્ચે મિસ ઇન્ડિયા યુનિવર્સ રહી ચૂકેલી પરી પાસવાન પણ ચર્ચામાં છે. પરીએ એક પ્રોડક્શન હાઉસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ