VIRAL VIDEO / બાળકોના ફોટો ક્લિક કરવા મામલે ભડકી શાહીદની પત્ની, જુઓ શું કહ્યું ફોટોગ્રાફર્સને

Mira Rajput asks paparazzi to not click her kids pictures

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂતના બાળકો મીશા અને ઝેન બોલિવૂડના ક્યૂટ સ્ટાર કિડ્સમાંથી એક છે. આ બંનેના ફોટોઝ ક્લિક કરવા પાપારાઝી તેમની આસપાસ ભીડ લગાવી દે છે. હાલમાં પાપારાઝી મીરા અને તેના બાળકોના ફોટોઝ લેવાનું કહી રહ્યાં હતા અને મીરા તેમની પર ભડકી ગઈ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ