સુવર્ણ તક / MOEF મંત્રાલયમાં આ પોસ્ટ માટે છે આટલી વેકેન્સી, 60 હજાર સુધીની સેલેરી, 17 નવેમ્બર પહેલા કરો અપ્લાય

ministry of environment forest and climate change legal associate 25 posts

મિનિસ્ટ્રી ઓફ એન્વાયમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ (MOEF) લીગલ અસોશિએશનના વિભિન્ન પદો માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી છે. સંબંધિત વિષયમાં યોગ્યતા ધરાવતા તમામ ઉમેદવાર ઓફ લાઈન મોડના માધ્યમથી પદો પર આવેદન કરી શકે છે. આવેદન જમા કરાવવાની અંતિમ તારીખ 17 નવેમ્બર 2020 છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ