આ શું બોલી ગયા ? / નવસારીમાં મંત્રીનો બફાટ: સરદાર પટેલની જન્મ જયંતિને પુણ્યતિથિ કહી દીધી, જુઓ VIDEO

Minister's outburst in Navsari: Sardar Patel's birth anniversary declared as Punyatithi, watch VIDEO

કેન્દ્રિય રેલ રાજ્ય મંત્રી દર્શના બહેન જરદોશ બુલેટ ટ્રેનના કાસ્ટિંગમાં રવિવારે પહોચ્યા હતા.એક સમારોહમાં સરદાર પટેલની 31 ઓક્ટોબરે જન્મજયંતિના બદલે પૂણ્યતિથી દિવસ ગણાવ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ