બેદરકારી / ગુજરાતમાં ઠેર-ઠેર લોકોનો વતન જવા માટે હોબાળો, રાજકોટમાં કલેક્ટર કચેરીને ઘેરી વળ્યાં

millones people on road in lockdown Gujarat Ahmedabad surat rajkot

ગુજરાતમાં કોરોના સંકટ ચરમસીમાએ પહોંચ્યુ છે. કેન્દ્ર સરકારનો શ્રમિકોને તેમના વતન મોકલવાનો નિર્ણય રાજ્ય સરકારો માટે માથાનો દુખાવો બની રહ્યો છે. આજે વહેલી સવારથી જ ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા સહિતના શહેરોમાં કલેક્ટર કચેરીઓ સામે શ્રમિકોની ભીડ જામી છે. લોકડાઉનની સ્થિતિમાં પણ આ શ્રમિકો આટલા મોટા પ્રમાણમાં અહીં કેવી રીતે પહોંચ્યા તે એક મોટો પ્રશ્ન છે. આ ભીડ કોરોનાના ફેલાવવામાં નિમિત્ત બનશે તો વિનાશ નોતરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ