ગાંધીનગર / દેશમાં પહેલી વખત બન્યું આવું, માત્ર એક જ મહિનામાં આર્મીના જવાનો માટે 3D પ્રિન્ટિંગથી જુઓ કેવા ઘર બનાવી નાખ્યાં

Military Engineering Services completed the first-ever 3D Printed houses at Gandhinagar

ઇન્ડિયન આર્મી મિલિટરી એન્જીનિયરિંગ સર્વિસે 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને માત્ર 4 જ સપ્તાહમાં એટલે કે એક જ મહિનાની અંદર 3D પ્રિન્ટેડ હાઉસનું નિર્માણ કરી દીધું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ