સફળતા / J&K: કુલગામમાં અથડામણ, સુરક્ષાબળે એક આતંકીને ઠાર માર્યો

Militant killed in encounter in Jammu and Kashmir's Kulgam

જમ્મૂ-કાશ્મીરના કુલગામના મોહમ્મદપોરા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. સેનાએ આ અથડામણમાં એક આતંકીને ઠાર માર્યો છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર 9 આરઆર, 18 બીએન સીઆરપીએફ અને કુલગામની એક સંયુક્ત ટીમને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળતાં આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ